Surprise Me!

Online ટ્રાન્ઝૅક્શનના 1 નિયમમાં ફેરફાર, 1 જૂનથી સાંજના 6 વાગ્યા સુધી પૈસા મોકલી શકાશે

2019-05-29 355 Dailymotion

RBIએ Online ટ્રાન્ઝૅક્શનના 1 નિયમમાં ફેરફારો કર્યા છે આ ફેરફાર મૂજબ RTGS દ્વારા પૈસા મોકલવાના સમયમાં વધારો થશે1 જૂનથી નિયમમાં થયેલો ફેરફાર લાગું થશેનિયમમાં ફેરફાર થતા RTGS દ્વારા પૈસા મોકલવાના સમયમાં વધારો થશે1 જૂનથી સાંજના 6 વાગ્યા સુધી પૈસા મોકલી શકાશેહાલમાં સાંજના 4ઃ30 વાગ્યા સુધી મોકલી શકાય છે