જન્નતનશીન એહમદભાઇ પટેલનો પાર્થિવદેહ વતન પીરામલમાં તેમનાં માતાપિતાની કબરની બાજુમાં સંપૂર્ણ રાજકીય સન્માન અને કોવિડ ગાઇડલાઇન સાથે સુપુર્દે ખાક થયો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જનાજાને કાંધ આપી, અધિરંજન ચૌધરી, મુકુલ વાસનિક, રાજદીપ સૂરજેવાલા, કર્ણાટકના ડી.કે.શિવકુમાર, ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ, શંકરસિંહ વાઘેલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા
રાજ્યમાં વિવિધ કોંગ્રેસ કાર્યાલયોએ રામધૂન અને પ્રાર્થનાઓ યોજાઇ : કોંગ્રેસના સ્થાનિક આગેવાનો જોડાયા
દેશભરમાં રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓએ હડતાળ પાડીઃ બેન્કિંગ કામગીરી ઠર થઇઃ બેન્કની શાખાઓમાં માત્ર મેનેજર હાજર રહ્યા
કેવડિયામાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો બીજો દિવસ: આજે PM નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે, તમામ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષો કોન્ફરન્સમાં જોડાયા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જનાજાને કાંધ આપી, અધિરંજન ચૌધરી, કમલનાથ, મુકુલ વાસનિક, રાજદીપ સૂરજેવાલા, કર્ણાટકના ડી.કે.શિવકુમાર, ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ, શંકરસિંહ વાઘેલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા
કોરોના અંગે CM વિજય રૂપાણીએ કહ્યું છે કે વેક્સિન ચાર તબક્કામાં અપાશેઃ લોકડાઉન નહીં આવે, ચાર શહેરોમાં રાત્રિ કરફ્યૂ રહેશેઃ લોકો નિયમોનું પાલન કરે