અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે EWS હેઠળ બનતા મકાનો ફાળવવામાં આવશે.