ખાડિયા પાસે અચાનક જ બેકાબુ થયા હતા. એક બાદ એક 3 જેટલા હાથી અચાનક દોડવા લાગતા રોડ પર ઉભેલા શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટી ગયા હતા