દાંતાની વેકરી આશ્રમશાળામાં અચાનક 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝીનિંગની અસર થઈ છે. જોકે સારવાર દરમિયાન હોસ્ટેલમાં એક બાળકનું મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે.