ગામની નહેરમાંથી બે બોરી રેતી લેવા બાબતે ત્રણ અસામાજિક તત્વોએ અરજણભાઈ દિયોરા પર અભદ્ર ભાષામાં હુમલો કર્યો હતો અને ધારદાર હથિયાર વડે માર માર્યો હતો.