Surprise Me!

ગણેશોત્સવ 2025: ઓલપાડના સરોલીમાં અનોખો ગણપતિ પંડાલ, વૃક્ષો ઉગાડી જંગલ થીમથી ડેકોરેશન કરાયું

2025-09-01 6 Dailymotion

હેપ્પી કલબ મંડળના યુવકોએ 'શ્રીજી'ની સ્થાપના કરી 'પર્યાવરણ અને પ્લાસ્ટિક મુકત ભારત'નો સંદેશ આપવા માટે કુદરતી સૌંદર્યની અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે.