Surprise Me!

ભરૂચના આમોદ પંથકમાં ઢાઢર નદી 2 કાંઠે વહેતી થઈ, તંત્ર એલર્ટ મોડ પર, 18ના રેસ્ક્યુ કરાયા

2025-09-07 6 Dailymotion

આમોદ પંથકમાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી વધેલો પાણીનો પ્રવાહ ઢાઢર નદીમાં ઉમટી રહ્યો છે.