પોલો ફોરેસ્ટમાં અમદાવાદના 7 યુવકોનું રેસ્ક્યું, વહેલી સવારે ફરવા ગયેલા યુવકો નદીની બીજી તરફ ફસાયા હતા
2025-09-07 10 Dailymotion
પોલીસે ફોરેસ્ટના ચોકીદારોની મદદ સાથે ડુંગર પરથી ચાર કિલોમીટરનું ચઢાણ કરી બીજી બાજુ પહોંચી. ત્યાં ફસાયેલા યુવાનોને બચાવ કામગીરી દ્વારા સહી સલામત બહાર લાવવામાં આવ્યા.