ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાના જૂના સંભારણાની સાથે સાથે વિસાવદરની જનતા માટે કયા-કયા પ્રશ્ન પૂછ્યા તેને લઈને ખુલીને ETV Bharat સાથે વાત કરી હતી.