ભાવનગર એસટી વિભાગે પોતાની ગત વર્ષ ઓગસ્ટ 2024ની આવક કરતા ઓગસ્ટ-2025માં વધારે નફો કર્યો હોવાનું જણાવ્યું છે.