Surprise Me!

દાહોદમાં ગરબા રસિકો નવરાત્રીની તૈયારીમાં વ્યસ્ત, 2 મહિના અગાઉ પ્રેક્ટિસ કરતા લોકો શું કહી રહ્યા છે, જાણો....

2025-09-10 235 Dailymotion

ગરબા ખેલૈયાઓ અત્યારથી જ ગરબા ક્લાસમાં જઈ નવા નવા સ્ટેપ સાથે ગરબાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.