Surprise Me!

દેવાયત ખવડ હાજીર હો... તલાલામાં યુવક પર હુમલાના કેસમાં જામીન રદ થયા બાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

2025-09-11 22 Dailymotion

થોડા દિવસો અગાઉ તાલાલાના ચિત્રોડ ગામ નજીક અમદાવાદના સનાથળના ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક પર દેવાયત ખવડ સહિત 16 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.