સુરત: લૂંટ અને હત્યા કેસમાં ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી 19 વર્ષ બાદ SOGના હાથે ઝડપાયો
2025-09-13 4 Dailymotion
2007ના ઘાતકી લૂંટ અને હત્યા કેસમાં ફરાર આ આરોપી, નરેશ કેસરીમલજી રાવલ, જેના પર 45,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, તેને ઝડપી લેવામાં આવ્યો.