અમદાવાદમાં ગત 12 સપ્ટેમ્બરના રોજ નૈસલ ઠાકોર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી, આ હત્યાના આરોપીઓને પોલીસે ઝડપી પાડીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.