બુટલેગરો દ્વારા પોલીસથી બચવા એમ્બ્યુલન્સ જેવા વાહનોનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરીનો નવો કીમિયો અપનાવવામાં આવ્યો છે.