Surprise Me!

PM મોદીના વતન વડનગરમાં જન્મોત્સવની ઉજવણી; 3000 સિનિયર સીટીઝન ઉપસ્થિત રહ્યા, હાટકેશ્વર મંદિરમાં કરાયા હોમ હવન

2025-09-17 0 Dailymotion

સિનિયર સિટીઝનોની ઉપસ્થિતિમાં હાટકેશ્વર મંદિરમાં ખાસ પૂજા-અર્ચના, હોમ-હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.