Surprise Me!

અમદાવાદ: ભાજપ દ્વારા PM મોદીના જન્મદિવસ પર અનોખુ પ્રદર્શન, વડાપ્રધાનના જીવનના વિવિધ તબક્કાઓની તસવીરો અને કલાકૃતિઓ

2025-09-17 3 Dailymotion

નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે, અમદાવાદ ભાજપ દ્વારા એક અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.