સેવેન્થ ડે સ્કૂલમાં ધોરણ-10ના વિદ્યાર્થી નયનના શંકાસ્પદ મૃત્યુ બાદ હાઈકોર્ટના આદેશથી રચાયેલી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (DEO) કમિટીએ આજે શાળાની મુલાકાત લીધી.