સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ: ભાવનગરમાં PM મોદીના રોડ શો અને કાર્યક્રમ સ્થળ પર તડામાર તૈયારીઓ
2025-09-19 111 Dailymotion
દેશના વડાપ્રધાન આવતીકાલે ભાવનગર આવી રહ્યા છે. ત્યારે શહેરના મહિલા કોલેજ સર્કલથી લઈને ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ સુધી બંને તરફ બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે.