Surprise Me!

તાપીમાં PM મોદીના બાળપણ પર આધારિત શોર્ટ ફિલ્મે દર્શકો-વિદ્યાર્થીઓને આપી પ્રેરણા

2025-09-19 3 Dailymotion

ચલો જીતે હૈ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણના એક અંશ પર આધારીત આ શોર્ટ ફિલ્મ આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહી છે.