Surprise Me!

અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની આર્બિટ્રેશનની સમગ્ર પ્રક્રિયા નાબૂદ, AMCનો આર્બિટ્રેશન રદ કરવાનો નિર્ણય હાઈકોર્ટે માન્ય રાખ્યો

2025-09-21 5 Dailymotion

AMC દ્વારા આર્બિટ્રેશન પ્રથા દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, અને સીધા કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને ગુજરાત હાઇકોર્ટે માન્ય રખાયો છે.