Surprise Me!

અમૂલના નકલી પ્રોડક્ટ્સ અટકાવવા કંપનીનો મોટો નિર્ણય, હવે પેકેજ લાગશે QR કોડ, GST ઘટતા ઘી-માખણ સસ્તા થયા

2025-09-22 2 Dailymotion

અમૂલના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું, "આ નિર્ણયથી આઈસ્ક્રીમ, ચીઝ, પનીર સહિતની અનેક પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થશે