મેહસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતોની ONGC સામે ઉગ્ર રજૂઆત: યોગ્ય વળતર અને રોજગારીની માગ
2025-09-23 4 Dailymotion
મહેસાણા જિલ્લાના ખેડૂતો દ્વારા ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) સામે વર્ષો જૂના જમીન સંપાદન, વળતર અને રોજગારીના મુદ્દે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે.