Surprise Me!

સુરતમાં ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ, 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત

2025-09-23 0 Dailymotion

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે પાંડેસરા વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા 2.18 કરોડનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.