નવરાત્રી દરમિયાન ગરબે ઘુમતી ઘણી યુવતીઓ કે મહિલાઓ આકર્ષક અને વધુ સુંદર દેખાવા માટે મેકઅપ અને ડ્રેસિંગ માટે ઘણા બધા પૈસાનો ખર્ચ કરતી હોય છે.