જેલમાં છેલ્લા અઢી મહિનાથી બંધ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે જામીન મળતાં તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે.