આરોપીઓએ જયેશકુમારને જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનિટરી ઇન્સ્પેક્ટર અને જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને તેમનું કોર્પોરેશનમાં સેટિંગ છે.