Surprise Me!

સુરત મનપાની સખ્ત કાર્યવાહી: પાન-માવાની પીચકારી મારનારાઓ પર 7 મહિનામાં ₹5.85 લાખનો દંડ, 4000 કેમેરાથી સતત દેખરેખ

2025-10-07 0 Dailymotion

શહેરને સ્વચ્છ અને આકર્ષક રાખવા માટે મનપાએ ટેકનોલોજી આધારિત દેખરેખ વ્યવસ્થા ઊભી કરી છે.