Surprise Me!

નાઇજીરીયન ગેંગ સાથે સંકળાયેલી સાયબર ક્રાઇમ ગેંગના 5 સભ્યો જામનગરથી ઝડપાયા: ₹32 લાખથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ

2025-10-09 0 Dailymotion

આ ગેંગ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા પૈસા એકબીજાની મદદગારીથી આંગડિયા મારફતે નાઇજીરીયન ગેંગના સભ્યોને મોકલી આપતી હતી.