Surprise Me!

સુરતમાં લાઈસન્સ કે પરમિટ વગર સંગ્રહ કરેલા 86 લાખના ફટાકડાનો જથ્થો જપ્ત, એકની ધરપકડ

2025-10-10 0 Dailymotion

પોલીસે પીપોદરા ગામની સીમમાં આવેલી વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીઝના એક ગોડાઉનમાં રેડ કરી હતી.