Surprise Me!

દિવાળીમાં ખેડૂતોના સમર્થનમાં દીવડો પ્રગટાવવાની AAP પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની અપીલ

2025-10-18 0 Dailymotion

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતના લોકોને એક ખાસ અપીલ કરી છે.