હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (હૂડા)ના નોટિફિકેશન સામે ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોએ ભારે સંખ્યામાં ઉપસ્થિત રહી એકતા દર્શાવી.