નવસારીમાં 55 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું અદ્યતન ઓડિટોરિયમને પીએમ મોદીએ ઈ-લોકાર્પણ કરીને જનતા માટે ખુલ્લું મુક્યું છે. જાણો આ ઓટિડોરિયમની વિશેષતા...