ગકોકથી આવેલી ફ્લાઈટમાંથી એક મુસાફર પાસેથી ₹ 1.42 કરોડની કિંમતનો 4 કિલોગ્રામથી વધુ હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) જપ્ત કરવામાં આવ્યો છે.