Surprise Me!

સુરત: મોરા ગામના ખારી કાંઠામાં ઝેરી પ્રદૂષણથી હજારો માછલીઓનાં મોત, GPCB અને કલેક્ટરને રજૂઆત

2025-11-24 1 Dailymotion

ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા મળ-મૂત્ર અને કેમિકલ મિશ્રિત ગંદા પાણીને કારણે ખારી કાંઠામાં આજે સવારથી હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે.