કપડવંજ પ્રાંત અધિકારી તેમજ નશાબંધી અને પોલીસ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિદેશી દારૂના મુદ્દામાલ પર રોલર ફેરવી દેવાયું હતું.