નવસારી: CM ભુપેન્દ્ર પટેલે આઇકોનિક બસપોર્ટ સહિત 457 કરોડના કામોનું કર્યું લોકાર્પણ, મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી નીચે ઉતરી વયોવૃદ્ધ મહિલાના લીધા આશીર્વાદ
2025-11-25 0 Dailymotion
આઇકોનિક બેસપોર્ટનું લોકાર્પણ કરી સુવિધા વિશેની માહિતી મેળવી બાદ પોર્ટના કામથી અભિભૂત થયા હતા અને સૌને અભિનંદન આપ્યા હતા.