ચાલુ નવેમ્બર માસમાં મચ્છરજન્ય કેસોમાં સાદા મેલેરિયાના 41 કેસ, ડેન્ગ્યુના 61 કેસ અને ઝેરી મેલેરિયાના 32 કેસ નોંધાયા છે.