Surprise Me!

હિંમતનગરમાં ફરી HUDA મુદ્દે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ, છેલ્લા 70 દિવસથી ચાલતા આંદોલનને નવી દિશા, પદયાત્રાની શરૂઆત

2025-11-26 3 Dailymotion

ખેડુતોનું કહેવું છે કે, તેમની વંશ પરંપરાગત જમીન વહીવટી તંત્રના નિર્ણયોથી જોખમમાં મુકાઈ રહી છે. આથી આજે સવગઢ સહિત અનેક ગામડાઓમાં પદયાત્રા યોજાઈ રહી છે.