સતલાસણા તાલુકાના સુદાસણા ગામે ફરજ બજાવતા BLOનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનો આઘાતજનક બનાવ સામે આવ્યો છે.