Surprise Me!

AMCના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વગર થઈ રહી હતી ભરતી

2025-12-01 2 Dailymotion

અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ખાલી પડેલી 8 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી હતી.