Surprise Me!

સુરતના હીરા ઉદ્યોગમાં ફરી મંદી, 26000 રત્નકલાકારોના શિક્ષણ સહાયના ફોર્મને તાત્કાલિક મંજૂર કરવાની ઉઠી માંગ

2025-12-02 4 Dailymotion

હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ગરીબ રત્નકલાકારો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી શિક્ષણ સહાય યોજના હેઠળ નામંજૂર કરાયેલા 26,000 ફોર્મને તાત્કાલિક મંજૂરી આપવા રજૂઆત.