Surprise Me!

જુનાગઢ જિલ્લામાં SIR નું 87 ટકા કામ થયું પૂર્ણ, 1 લાખ કરતા વધારે મતદારોના નામ કમી થાય તેવી સંભાવના

2025-12-02 5 Dailymotion

13,00,344 માંથી આજના દિવસ સુધી કુલ 1,36,885 મતદારોના નામ જુનાગઢ જિલ્લાની મતદાર યાદીમાંથી દૂર થાય તેવી શક્યતા છે.