Surprise Me!

સાબરકાંઠા: HUDAનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપના નેતાઓ, દિગ્ગજ નેતાઓનો ખેડૂતોને ટેકો

2025-12-03 12 Dailymotion

ખેડૂતોની માંગને હવે અનેક અગ્રણીઓ, રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાઓનું ખુલ્લું સમર્થન મળવા લાગ્યું છે.