Surprise Me!

સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 12 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર પાલક પિતાને ‘મરે ત્યાં સુધી’ જેલની સજા

2025-12-03 1 Dailymotion

સુરત કોર્ટે આરોપીઓ પૈકી સગીરાના પાલક પિતાને ‘મરે ત્યાં સુધી’ જેલની સજા અને તેના 62 વર્ષીય મિત્રને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.